[લઘુકથા, ‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.] રાત્રિના લગભગ સાડા-અગિયાર વાગવા આવ્યા હતા. ફળિયામાં ખાટલો ઢાળીને સૂતેલો કુંદન હજીયે જાગતો હતો. કપાળ પર હથેળી મૂકીને આકાશમાં ખીલેલા ચંદ્રને તે જોઈ રહ્યો હતો. ચંદ્રનાં રેશમી કિરણો પણ તેને આજે દઝાડી રહ્યાં હતાં ! તેના માથામાં કોઈએ એક સામટાં, સંખ્યા-બંધ તીર ખોસી દીધાં હોય […]
સર્જક : કિરીટ ગોસ્વામી
[‘અખંડ આનંદ’માંથી સાભાર.] ઝંખના તારી ત્યજી શકતું નથી, સાવ મન ખાલી થઈ શકતું નથી. ભીડથીયે દૂર ભાગે છે સતત; એકલુંયે દિલ રહી શકતું નથી. એક મોજું ઊછળે છે ક્યારનું, આભને કિન્તુ, અડી શકતું નથી ! આમ જે લાગે સતત મારી નિકટ; એનું સરનામું મળી શકતું નથી. છે બધાં, મહેમાન માફક […]
[‘યાદનું એક લીલું પાન’ પુસ્તકમાંથી સાભાર] બધાંનું કૂળ છે એક જ, બધાંની જાત સરખી છે છતાંયે ક્યાં બધાંના હોઠ પરની વાત સરખી છે બધાંની વારતા આગળ જતાં નોખી ઘણી પડશે બધાંની વારતાની છો અહીં શરૂઆત સરખી છે નદી, પર્વત અને જંગલ : બધૈ વૈવિધ્ય છે અઢળક ચિતારો એક છે કિન્તુ […]
[ સત્યઘટનાઓ પર આધારિત સંવેદનકથાઓના પુસ્તક ‘ફૂલગુલાબી કિસ્સા’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી કિરીટભાઈનો (જામનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9879401852 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] પેપરમાં પત્ર…. ધોરણ નવનાં વાર્ષિક પરીક્ષાનાં ગુજરાતી વિષયના પેપર્સ […]
[ બાળપણના સંસ્મરણોની યાદ તાજી કરાવે તેવા સંવેદનાલક્ષી નિબંધોના પુસ્તક ‘નાગાટોળી’ માંથી બે નિબંધો સાભાર પ્રસ્તુત છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી કિરીટભાઈનો (જામનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9879401852 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] મજાની […]
[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.] સવાર પડી ગઈ છે પણ તડકો હજી સુધી ફળિયામાં આવ્યો નથી. ફળિયું માએ વહેલું જ વાળી ચોળીને સાફ કરી નાખ્યું છે. આંગણમાં મેં રોટલીના ઝીણા-ઝીણા ટુકડા વેરી દીધા છે. તુલસી-ક્યારા પાસે ચોખ્ખા પાણીનું એક કૂડું પણ ભરીને મૂકી દીધું છે. હું ઓસરીમાં બારી પાસે બેઠો છું. […]