[‘અખંડ આનંદ’માંથી સાભાર.] ધડામ…. એક આંચકા ભેર ધડાકો થયો ! ઝોકે ચઢેલા બધા પ્રવાસીઓ હેબતાઈને જાગી ગયા. અમારી બસનો પાછલો ભાગ પસાર થઈ રહેલા ડમ્પરના પછવાડે અથડાઈ ગયો હતો. મેં સૌથી પહેલું કામ ડ્રાઈવર સીટ ઉપર નજર નાખવાનું કર્યું. ત્યાં સુલેમાનભાઈને બેઠેલા જોઈ ઘણો ખરો સ્વસ્થ થઈ ગયો. વરસોથી ભૂજ-મહુવા […]
સર્જક : કુમાર જિનેશ શાહ
2 posts
[‘અખંડ આનંદ’માંથી સાભાર.] એની દુકાનમાં મોટા મોટા આદમકદ અરીસા નથી, જેમાં તમે અલગ અલગ કાટખૂણેથી સ્વયંને જોઈ શકો. એના જેવી જ જૂની એની દુકાન છે. સાવ સાદી સીધી. ન તો ચકચકિત સનમાઈકાવાળું ફર્નિચર છે, ન તો દીવાલ પર રંગ-રંગીલાં પોસ્ટર્સ ચોંટાડ્યાં છે. એના અરીસા નીચે ગોઠવેલા પાટિયા ઉપર મોટી મોટી […]