સુષમા આચાર્યાની કેબિનની બહાર નીકળી અને એને સહેજ લથડિયા જેવું આવી ગયું. ભીંતને ટેકે એ થોડી વાર ઊભી રહી ગઈ. ત્યાં સ્ટુલ ઉપર બેઠેલા નાથુભાઈ એકદમ જ ઊભા થઈ ગયા. ‘કંઈ થાય છે બેન? ખુરશી લાવું?’ વાંચો ગિરિમાબેન ઘારેખાનની કલમે રીડગુજરાતી પર હ્રદયસ્પર્શી વાર્તા 'તમાચો'
સર્જક : ગિરિમા ઘારેખાન
(અખંડ આનંદ’ સામયિકના માર્ચ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) ઘરને તાળું મારતી જ હતી ત્યાં પાછળથી એક પરિચિત અવાજ સંભળાયો, ‘દીદી, બહાર જવાનું મોડું ન થતું હોય તો થોડી વાર આવીએ ?’ મેં હસીને પાછળ જોયું તો બેલા ! એની સાથે એક અજાણી યુવતી પણ હતી. મેં કહ્યું, ‘અરે, આવ આવ. થોડી […]
(‘નવચેતન’ સામયિકના ઑગસ્ટ-૨૦૧૫ના અંકમાંથી સાભાર) [વજ્રાદ્ અપિ કઠોરાણિ, મૃદૂનિ કુસુમાદ્ અપિ । લોકોત્તરાણાં યેતાંસિ, કોહિ વિજ્ઞાતુમ્ અહીંતે ॥ – ‘ઉત્તરરામચરિત’, ભવભૂતિ] બૅંકની ઘડિયાળમાં હજી દસ વાગવામાં પાંચ મિનિટ બાકી હતી અને મિસ્ટર મહેતા એમની કૅબિનમાં પ્રવેશ્યા, કોટ કાઢીને બાજુમાં લટકાવેલા હેંગર ઉપર ભરાવીને મૂક્યો અને પોતાની ખુરશીમાં ગોઠવાયા. રોજની જેમ […]
(‘અખંડ આનંદ’ સામયિકના જૂન, ૨૦૧૫ના અંકમાંથી સાભાર) રવિનો ઓફિસેથી આવવાનો સમય થઈ ગયો હયો. હું મારાં બે બાળકો નિસર્ગ અને રુચિની સાથે એના આવવાની રાહ જોતી બેઠી હતી. ત્યાં જોરજોરથી ડોરબેલ વાગી. લગ્નના બાર વર્ષ પછી રવિની રગરગને ઓળખતી મને ખ્યાલ આવી જ ગયો કે બહુ વખતથી જેની રાહ જોતાં […]