[ ચારણી સાહિત્ય અને લોકસાહિત્ય જેમની કૂળપરંપરામાં ઉતર્યું છે તેવા કવિ-ગઝલકાર શ્રી ગોવિંદભાઈ ગઢવીના (જૂનાગઢ) તાજેતરમાં પ્રકાશિત થયેલ ગઝલસંગ્રહ ‘અવતરણ’માંથી કેટલીક રચનાઓ અહીં સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ સંગ્રહ ભેટ આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 285 2673156 સંપર્ક કરી શકો છો. પુસ્તક […]
સર્જક : ગોવિંદ ગઢવી
1 post