(‘અખંડ આનંદ’ સામયિકમાંથી સાભાર) આપણે આપણા વેપારધંધાનો – આપણી ધંધામાં થતી આવકજાવકનો હિસાબ રાખીએ છીએ પરંતુ આપણે આપણા તન-મનના ચલણવલણનો હિસાબ રાખીએ છીએ ખરા ? એમ મનાય છે કે ભગવાન જ્યારે કોઈ જીવને મનખાવતાર આપે છે ત્યારે તેને આ ધરતી પર રહી કેટલા શ્વાસ લેવા તે પણ એના થકી નક્કી […]
સર્જક : ચંદ્રકાન્ત શેઠ
[‘નવચેતન’ સામાયિકમાંથી સાભાર.] જીવવું, બને તેટલી સારી રીતે, કોઈને કશી ડખલ ન પહોંચે એમ શાન્તિથી ને મસ્તીથી જીવવું એમાં મને જીવનનાં સૌ મૂલ્યોનો સાર હોય એમ લાગતું રહ્યું છે. જે છે, સદાને માટે છે, જે બધું ખરી પડ્યા પછી – નાશ પામ્યા પછી પણ અખંડિત રહે છે તે સત. સતનો […]
[ પ્રસ્તુત ચિંતનાત્મક લેખો ‘અખંડ દીવા’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યા છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] આપણું અત્તર, આપણી સુવાસ આપણી પાસે અત્તરની શીશી હોય, પરંતુ તેને સખત રીતે બૂચ મારીને ખિસ્સામાં રાખી મૂકીએ તો તેથી શું લાભ ? હવાની લહેર ચાલતી હોય, આપણો શ્વાસ પણ […]
દરિયા લઈને આવ્યા છો તો ભલે પધાર્યા ! ડુંગર તેડી લાવ્યા છો તો ભલે પધાર્યા ! – અહીં કાંટ ને ઝાંખર છે, તપ્ત રેતની ચાદર છે, …….. ઉજ્જડતાનાં મૂળ કાઢવા …….. …….. વાદળ સાથે લાવ્યા છો તો ભલે પધાર્યા ! …….. …….. વાદળ થઈને આવ્યા છો તો ભલે પધાર્યા ! […]
[‘ઉદ્દેશ’ સામાયિક (મે-2011)માંથી સાભાર.] મારું વાચન શરૂ થયું, કક્કો-બારાખડી આવડ્યાં ત્યારથી. બાળપણમાં રમવા-રખડવા મળે તો વાંચવાની કડાકૂટ કોણ પસંદ કરે ? મનેય મારી મા જ્યારે વાંચવાનું કહેતી ત્યારે કીડીઓ ચડતી. મારા પિતાશ્રી કડક ને કર્મઠ. બ્રિટિશ સરકારના વફાદાર સેવક. સવારે જમીને કચેરીએ જાય તે સાંજે આવે. હું વાંચતો ન હોઉં […]