[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક જુલાઈ-2012માંથી સાભાર.] [dc]એ[/dc]ક જ જગ્યાએ ખોડાયેલું વૃક્ષ જોઉં છું તો, મને બે પગ છે, એનો આનંદ આવે છે, તો, પશુના ચાર પગની ઉડાઉગીરી જોતાં મારા બે પગની કરકસરનું મને ગૌરવભાન થાય છે. હા, પંખીને ઊડતું જોઉં છું ત્યારે મને મારા બે પગની અને મારી પણ દયા આવે છે. […]
સર્જક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
2 posts
કેમ છે ? મારી ચિંતા છોડી દે. તારી વાત કર. મારી જાણબહાર છાનીમાની તું અંદર ઘર કરીને બેસી ગઈ છે. ભલે પધારી. તું જરાયે સંકોચ ન રાખતી. હું તને પાળીશ, પોષીશ મારું રક્ત સીંચી તારી રક્ષા કરીશ. તને હસતી રમતી રાખીશ બસ, તું મને વળગેલી રહેજે લોકો ભલેને ચર્ચા કરતા. […]