[ ‘શિક્ષણ’માં ભ્રષ્ટાચાર એ આજના સમયની પાયાની સમસ્યા છે. આ બાબત વિશે તાજેતરના ‘ચિત્રલેખા’ વાર્ષિક અંક (નવેમ્બર-ડિસેમ્બર-2011)માં શ્રી ચેતન ભગતે પોતાના વિચારો તટસ્થ રીતે રજૂ કર્યા છે. આ બાબતે શું થઈ શકે તે દિશામાં આંગળી ચીંધી છે. રીડગુજરાતીને આ વિશેષ લેખ માટે પરવાનગી આપવા બદલ ‘ચિત્રલેખા’ની ટીમ, તંત્રી શ્રી ભરતભાઈ […]
સર્જક : ચેતન ભગત
1 post