[ રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે, કૉલેજમાં અભ્યાસ કરી રહેલા યુવાસર્જક શ્રી જયકિશનભાઈનો (રાજકોટ) ખૂબ ખૂબ આભાર. લેખનક્ષેત્રે તેઓ સતત પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ. આપ તેમનો આ સરનામે jplathigara@gmail.com સંપર્ક કરી શકો છો.] આપણે રોજિંદા વ્યવહારમાં ઘણીવાર એવું સાંભળીએ છીએ કે માતા-પિતા પોતાના બાળકો માટે સારા-સારા સપનાં જુએ છે. […]
સર્જક : જયકિશન લાઠીગરા
1 post