[સત્ય ઘટના પર આધારિત કૃતિ : ‘અખંડ આનંદ’ સપ્ટેમ્બર-2011 માંથી સાભાર] કોઈ જમાનામાં એ દીવાલ સફેદ અને સ્વચ્છ રહી હશે પણ આજે તો એ કોઈ બાળકલાકારની ચિત્રવિચિત્ર રચનાઓનું પ્રદર્શન કરી રહી હતી. ક્યાંક જાડી પેન્સિલથી દોરેલ પૂંછડી વગરનો કૂતરો છે તો વળી એની બાજુમાં ત્રિનેત્રી બિલાડીની ભંગિમા વિનમ્ર હોવા છતાં […]
સર્જક : જયશ્રી
2 posts
[‘અખંડ આનંદ’ માર્ચ-2011માંથી સાભાર.] એક દંપતિને દેશવિદેશ ફરવાનો બેહદ શોખ. પૈસે ટકે સદ્ધર એટલે જ્યાં જાય ત્યાંની કોઈ ને કોઈ સુંદર કલાકૃતિ ખરીદી લાવે અને પોતાનું ઘર શોભાવે. એમ કરતાં કરતાં એમની પાસે 500થી વધુ કલાકૃતિઓ ભેગી થઈ ગઈ હતી એટલે એમણે પોતાના જ ફલૅટના બે રૂમમાં નાનકડું સંગ્રહાલય બનાવ્યું […]