[‘અખંડ આનંદ’ જૂન-2008માંથી સાભાર.] બીજું બધું જવા દો. આ દર્દની દવા દો. હદ થઈ ગઈ છે ઘાની, ના એક પણ નવા દો. ઠારી શકો તો ઠારો. ના આગને હવા દો. ના ઊપજે કશું તો, થાતું હો તે થવા દો. વાચાને બંધ રાખી, આંખોને બોલવા દો. અટકો ભલે તમે પણ, બીજાને […]
સર્જક : જિતુ પુરોહિત
1 post