[પુનઃપ્રકાશિત, સૌ વાચકમિત્રોને હોળીના પર્વની શુભકામનાઓ. -તંત્રી.] [‘ભડલીવાક્યો’ નામનું પુસ્તક 1964માં સસ્તુ સાહિત્યદ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું જે હાલમાં અપ્રાપ્ય છે પરંતુ એક સંસ્કૃતિ તરીકે આ પ્રકારના પ્રાકૃતિક વર્તારાઓનો પરિચય આપણને મળી રહે તે માટે પુસ્તકનો કેટલોક અંશ અહીં પ્રકાશિત કરવામાં આવે છે. – તંત્રી.] ભારતના લોકસાહિત્યમાં ભડલીનાં વાક્ય બહુ […]
સર્જક : જેઠાલાલ ત્રિવેદી
1 post