(‘અખંડ આનંદ’ સામયિકના ઓક્ટોબર, નવેમ્બર-૨૦૧૬ના દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર) લોકવાણીમાં કહેવાય છે કે ‘પક્ષીઓમાં ચતુર કાગડો અને માણહજાતમાં ચતુર વાણિયો.’ બુદ્ધિચાતુર્યમાં વાણિયાને કોઈ નો પોગે, પણ વાણિયાની બુદ્ધિને ભૂ પાઈ દે એવી ગામડા ગામના પટલિયાઓની પંચાતની વાત આજે માંડવી છે. આ વાતને વરહ થિયા હશે સાઈઠેક. ભાલ, કનેર અને કાઠિયાવડના સીમાડા […]
સર્જક : જોરવરસિંહ જાદવ
1 post