૧. “હું થોડો ગાંડો થયો છું !” – જ્યોતીન્દ્ર હ. દવે ગુજરાતી હાસ્ય-સાહિત્યને સમૃદ્ધ કરનારા ધનસુખલાલ મહેતાનાં પ્રથમ પત્ની સરલા એમને યુવાન વયે જ છોડીને ચાલી ગયાં. દ્વિતીય પત્નીને કોઈક મનોરોગ થયો. ગાંડપણમાં બધો રોષ એમણે ધનસુખલાલ પ્રત્યે જ ઠાલવ્યો. એમને દેખે ત્યાંથી જે કંઈ હાથમાં આવે તે એમના પર ફેંકે. આખરે ઘરમાં એને રાખવી અશક્ય છે એમ લાગવાથી એને ‘મેન્ટલ હોમ’માં રાખવાનો પ્રબંધ કરવો પડ્યો.
સર્જક : જ્યોતીન્દ્ર દવે
(‘નવચેતન’ સામયિકના એપ્રિલ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) થોડા સમય પર મને એક મિત્ર રસ્તામાં અચાનક મળી ગયા. પ્રિયજનને સ્મશાન પહોંચાડી જાણે પાછા ફર્યા હોય એવું એમનું મુખ જણાતું હતું. મેં પૂછ્યું : “કેમ, આમ કેમ ?” “શું ?” એમણે પ્રતિપ્રશ્ન કર્યો. “તમારા પર જાણે કોઈ ભારે દુઃખ પડ્યું હોય એમ તમારા […]
[‘અરધી સદીની વાચનયાત્રા’ પુસ્તકમાંથી સાભાર.] [dc]મ[/dc]નુષ્યની સર્વ ઈન્દ્રિયોમાં જીભનું મહત્વ વિશેષ છે. કાન, હાથ, પગ, આદિ બબ્બે ઈન્દ્રિયો છે ને તે કાર્ય એક જ કરે છે. એક સાંભળવાનું કામ કરવા માટે બે કાન, એક શ્વાસ લેવાનું કાર્ય કરવા માટે બે નસકોરાં, ચાલવાના એક કાર્ય માટે બે પગ, જોવાના કામ માટે […]
[ ‘ગૂર્જર પ્રકાશન’ના ‘અમૃતપર્વ યોજના’ હેઠળ પ્રકાશિત થયેલ પુસ્તક ‘જ્યોતીન્દ્ર દવે હાસ્યવૈભવ’માંથી પ્રસ્તુત હાસ્યલેખ સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તકનું સંપાદન શ્રી રતિલાલ બોરીસાગરે કર્યું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]મ[/dc]હાપુરુષો અને કવિઓની પેઠે મુરબ્બીઓ પણ જન્મે છે. અમુક વય આવ્યા પછી જ મુરબ્બીપણું આવે છે, એમ […]