બપોરના બાર વાગ્યા હતા. હું મારી ઓપીડીનાં કામમાં વ્યસ્ત હતો. દરરોજ લગભગ ૧૨૦ જેટલાં દર્દીઓને જોવા પડતા હોવાના કારણે અમે અત્યંત વ્યસ્તતા અનુભવતા હોઈએ છીએ. દરરોજ મશીનની માફક અમારું કામ ચાલતું હોય. બાળ-દર્દીઓને તપાસવા, એમના રિપોટ્ર્સન જોવા, દવા લખી આપવી, ખોરાકથી માંડીને દવા વિશે સમજાવવું : એમ ઢગલો એક કામ ક્રમબદ્ધ ચાલત હોય. ‘સાહેબ, એક બાળક ખૂબ સિરિયસ લાગે છે, મોકલું?’ એ યંત્રવત કામોની ભરમાર વચ્ચે મારા માણસે મને કહ્યું. ‘શું થયું છે?’ મેં પૂછ્યું. ‘નાનું બાળક છે અને ખૂબ હાંફે છે.’ એણે જવાબ આપ્યો. મેં એને મોકલવા માટે માથું હલાવીને સંમતિ આપી.
સર્જક : ડૉ. આઈ. કે. વીજળીવાળા
(‘જનકલ્યાણ’ સામયિકના ઑગસ્ટ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) મારું બાળપણ અનેક હાડમારીઓથી ભરેલું રહ્યું છે. કાળ, કરમ તેમ જ કઠણાઈઓએ મારી કસોટીઓ લેવામાં કાંઈ બાકી નથી રાખ્યું, પરંતુ જેમ રણમાં ક્યારેક શીળી છાંયડી મળી આવે કે મીઠાં પાણીનો વીરડો જડી આવે અને જેવી શીતળતા થાય એવી શીતળતા આપતું મારા માટે પણ એક […]
(‘હૂંફાળા અવસર’ પુસ્તકમાંથી સાભાર) [મિત્રતા માટે માત્ર એક જ દિવસ ન હોય, આખી જિંદગી આ સંબંધ માટે ઓછી પડતી હોય છે. તો રીડ ગુજરાતીએ મિત્રતાના નામે લખેલ આ આખા સપ્તાહમાં આજે માણીએ બે સુંદર દોસ્તીના અવસરો.] (૧) દોસ્ત પરદેશના બે મિત્રોએ કૉલેજ પૂરી કરીને એક સાથે જ લશ્કરમાં જોડાવાનું નક્કી […]
(‘જનકલ્યાણ’ સામયિકના મે-૨૦૧૫ના અંકમાંથી સાભાર) ‘હાં… જી…! આપકા ટિફિન આ ગયા છૈ, લે લો !’ વડોદરાની કોઈ પણ હોસ્ટેલમાં’૮૦ના દાયકામાં લાંબા લહેકાથી બોલાયેલ ‘હાં…જી…’ સંભળાય એટલે વિદ્યાર્થીઓને ખ્યાલ આવી જાય કે રામુદાદા આવી ગયા ! ‘હા’ અને ‘જી’ને છૂટાછૂટા કરીને લંબાણપૂર્વક બોલવાની એમની એક આગવી સ્ટાઈલ હતી. રામુદાદા પોતે પંજાબી […]
{‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.} થોડાક વખત પહેલાંની જ આ વાત છે. મારી સવારની ઓપીડીમાં હું દર્દીઓને તપાસી રહ્યો હતો, એ વખતે મારા માણસે અંદર આવીને કહ્યું, ‘સાહેબ, એક નાનું બાળક થોડુંક વધારે તકલીફમાં દેખાય છે, અંદર મોકલું?’ મેં માથું હલાવીને હા પાડી. વીસ વરસથી મારી સાથે કામ કરતો મારો માણસ નરેન્દ્ર […]
[‘ટપાકો અને જાદુઈ ચંપલ’ માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ડૉ. આઈ. કે. વીજળીવાળા સાહેબનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે drikv@yahoo.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] દુનિયામાં જયારે દિવસ, રાત, સવાર, સાંજ કે એવું કાઈ પણ નહોતું બન્યું ત્યારની […]
[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘શબ્દની સુગંધ'(મોતીચારો ભાગ – 7)માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ડૉ. આઈ. કે. વીજળીવાળા સાહેબનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે drikv@yahoo.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] એક યુવતી ઉદાસ ચહેરે પોતાના ડ્રોઈંગરૂમમાં બેઠી હતી. એની […]
[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘શબ્દની સુગંધ'(મોતીચારો ભાગ – 7)માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] એક ડૉક્ટર એક વખત એમના ઘરથી ખૂબ દૂર આવેલા એક શહેરમાં જઈ રહ્યા હતા. એમનું નામ હતું ડૉક્ટર એહમદ. એ એક મેડિકલ કૉંફરંસમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. આ એક એવી […]
[ ‘હૂંફાળા અવસર’માંથી આપણે અગાઉ કેટલાક મનનીય લેખો માણ્યા હતા. આજે વધુ બે લેખોનું આચમન કરીએ.] [1] પ્રેરણા બે સગા ભાઈઓ હતા. એમનો એક કેફી દ્રવ્યોનો બંધાણી, દારૂડિયો અને આડા રસ્તે ચડી ગયેલો હતો. એ વારંવાર ઘરમાં ઝઘડા કરતો. પોતાની પત્ની અને બાળકોને પણ અવારનવાર મારતો. જ્યારે બીજો ભાઈ એક […]
[ રીડગુજરાતીને આ નવી રચના મોકલવા માટે આદરણીય ડૉ. આઈ. કે. વીજળીવાળાનો (ભાવનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે drikv@yahoo.com સંપર્ક કરી શકો છો.] પોપટીયો પીએચડી થઈ ગયો, કાચી કેરીનો એણે લખ્યો નિબંધ, અને પાકી કેરી એ બધી ખઈ ગયો……..પોપટીયો…….. ઊડવાની લ્હાય એણે પડતી મૂકી’તી ને, કિલકારીઓ મૂકી’તી કોરે, […]
[‘જનકલ્યાણ’ સામાયિક જુલાઈ-2012માંથી સાભાર.] [dc]1[/dc]972નો જૂન મહિનો હતો. પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની કથા પૂરજોશમાં શરૂ હતી. ગુરુકુલ હાઈસ્કૂલ સોનગઢના વિશાળ મેદાનમાં ઊભા કરાયેલ ભવ્ય શામિયાણામાં કથાનું આયોજન કરાયું હતું. આજુબાજુના કંઈ કેટલાંય ગામોમાંથી લાખોની મેદની ઊમટતી. એને પહોંચી વળવા માટે ગુજરાત એસ.ટી.એ ખાસ બસોની વ્યવસ્થા કરવી પડી હતી. એ […]
[ ‘હૂંફાળા અવસર’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ડૉ. વીજળીવાળાનો (ભાવનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે drikv@yahoo.com સંપર્ક કરી શકો છો. પુસ્તકપ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]પ[/dc]રદેશની એક હોટલમાં કોઈએ એક સરસ મજાની પાર્ટીનું આયોજન કર્યું હતું. હાજરી આપવાવાળા બધા બરાબર બનીઠનીને આવેલા […]