[‘જન્મભૂમિ પ્રવાસી’ મધૂવનપૂર્તિમાંથી સાભાર.] દુનિયામાં લોકોને જાતજાતનાં દુઃખ હોય, આર્થિક તકલીફ હોય, સાંસારિક-કૌટુંબિક પ્રશ્નો હોય, શારીરિક સમસ્યા હોય વિ. વિ., તો કોઈક પતિને ગમાર, અણઘડ, અરસિક કે કર્કશા પત્ની મળી હોય. મારે આવી કોઈ જ તકલીફ નથી, છતાંય એક તકલીફ તો છે, જે કહેવાય તો સાવ મામૂલી, પણ તેના લીધે […]
સર્જક : ડૉ. કૃષ્ણા હસમુખ ગાંધી
1 post