(‘જનકલ્યાણ’ સામયિકના નવેમ્બર-ડિસેમ્બર, ૨૦૧૫ના અંકમાંથી સાભાર) મંગલ મંદિર ખોલો, દયામય, મંગલ મંદિર ખોલો ! જીવનવન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઊભો શિશુ ભોળો, દયામય. તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, શિશુને ઉરમાં લ્યો લ્યો દયામય. નામ મધુર તમ રટ્યો નિરંતર, શિશુ સહ પ્રેમે બોલો, દયામય. દિવ્ય તૃષાતુર આવ્યો બાળક, પ્રેમ અમીરસ ઢોળો… […]
સર્જક : ડૉ. દર્શના ધોળકિયા
1 post