[ ભજન અને લોકસાહિત્યના ક્ષેત્રે ડૉ. નિરંજન રાજ્યગુરુનું નામ અજાણ્યું નથી. પ્રાચીન સાહિત્યનો અપરંપાર ભંડાર તેમની પાસે ભર્યો પડ્યો છે. ઘોઘાવદર પાસેના તેમના ‘આનંદ આશ્રમ’ની મુલાકાત એકવાર લેવા જેવી છે. વધુમાં, આ સંગ્રહનો ઘણો મોટો અંશ હવે તેમની વેબસાઈટ પર ઓનલાઈન માણી શકાય છે. તેમની વેબસાઈટનું નામ છે : http://ramsagar.org/ […]
સર્જક : ડૉ. નિરંજન રાજ્યગુરુ
2 posts
[ડો.નિરંજન રાજ્યગુરુ ગુજરાતના જાણીતા કવિ, સાહિત્યકાર, સંશોધક, લોકવિદ્યાવિદ્, લોકગાયક અને દૂરદર્શન ટી.વી.-રેડિયોના જીવંત પ્રસારણોમાં લાઇવ કોમેંટ્રી આપનારા તજજ્ઞ કલાકાર છે. ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે તથા પી.એચ.,ડી ના પરીક્ષક તરીકે પણ માન્યતા ધરાવે છે. તેમના સંતસાહિત્ય, લોકસાહિત્ય, ચારણીસાહિત્ય અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાસંશોધન-અભ્યાસના ફળસ્વરૂપે વીસેક જેટલા પુસ્તકો પ્રકાશિત થયાં છે. […]