(‘ઓળખ’ સામયિકના ઑગસ્ટ, ૨૦૧૫ના અંકમાંથી) એક પાદરી પાસે એક યુવતી આવીને કહેવા લાગી; ‘મને છેલ્લા છ મહિનાથી ઊંઘ નથી આવતી. અનેક ઉપચારો કરીને થાકી ગઈ છું. કંઈ રાહતનો માર્ગ બતાવી શકશો ?’ સ્મિતયુક્ત વદને પાદરીએ યુવતી સામે નજર કરીને કહ્યું : ‘તમને તમારા તંત્રનો રોગ થયો છે, તમે શરીરની સ્થિતિની […]
સર્જક : ડૉ. મોહનભાઈ પંચાલ
1 post