[‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.] અનિકેતની ઉંમર છે સાત વર્ષ. બીજા ધોરણમાં ભણે છે. દેખાવે તેજસ્વી અને ચબરાક. ગતિશીલ અને ચપળ. નવી વસ્તુ શીખવામાં સમજવામાં હોશિયાર. દરેક નવી ચીજનું એને કુતૂહલ. પરંતુ એનાં માતાપિતા અને શિક્ષકોને અનિકેત સામે ઘણી ફરિયાદો છે. કારણ ? કારણ એ જ કે અનિકેતનું પરિણામ નબળું આવે છે. […]
સર્જક : ડૉ. રઈશ મનીઆર
2 posts
[‘સંપર્ક’ સામાયિકમાંથી સાભાર.] જીવંત તાંડવ સમાન તોફાની બાળકો સૌએ જોયાં હશે. ક્યાં નવું જન્મેલું ભોળપણ અને કુતૂહલથી ભર્યું ભર્યું નવજાત બાળક અને ક્યાં જીદ, હઠ અને તોફાનથી ઘરને ગજવતું બાળક ! આ બાળકને કોણે તોફાની બનાવ્યું ? અથવા કહો કે એક તોફાની બાળક કઈ રીતે વધુ ને વધુ તોફાની બને […]