[ તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘બિલ્વદલાની’માંથી સાભાર. આ પુસ્તકમાં રક્ષાબહેને આપેલા વિવિધ પ્રવચનો તેમજ મુલાકાતોનો સમાવેશ થાય છે, જેમાંનો પ્રસ્તુત લેખ ડી.ડી. ગિરનાર ચેનલ પર રજૂ થયેલ ‘હલ્લો બાલવિશ્વ’ની મુલાકાત પર આધારિત છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ રક્ષાબહેનનો (ભાવનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 […]
સર્જક : ડૉ. રક્ષાબેન પ્ર. દવે
2 posts
પપ્પાજીએ રંગબેરંગી દસ કાગળિયા દીધા, ઋચાબહેને એમાંથી કેવાં કામણિયાં કીધાં ! પહેલો કાગળ કાળો એનો કર્યો કાગડો કાળો, બીજો કાગળ લીલો એનો પોપટ કાંઠલાવાળો. ત્રીજો કાગળ પીળો એનું પીળક કીધું કેવું ! ચોથો કાગળ ભૂરો એનું કીધું રે પારેવું. પાંચમો કાગળ ધોળો એનો બગલો ચોટીવાળો, છઠ્ઠો કાગળ રાતો એનો મરઘો […]