[ સત્યઘટના પર આધારિત આ કૃતિ ‘અખંડ આનંદ’ ફેબ્રુઆરી-2011માંથી સાભાર લેવામાં આવી છે.] ‘શેઠ, એક અંગત વિનંતી કરવી છે.’ રાજુએ શેઠ રમેશભાઈને સંકોચપૂર્વક, જરા મોકો જોઈને હિંમત ભેગી કરીને પોતાની વાત કહી જ દીધી. રમેશભાઈએ ચશ્માં લૂછતાં-લૂછતાં રાજુ સામે તાકીને પૂછ્યું : ‘બોલ, એવી તે કેવી છે તારી અંગત વાત […]
સર્જક : ડૉ. લલિત પરીખ
1 post