ચૌદ ફેબ્રુઆરીની સવારે અચાનક આંખ ખુલી જતા વિશ્વેશે સમય જોવા મોબાઇલની સ્ક્રિન ઓન કરી. છ વાગ્યાના એલાર્મને રણકવાને હજુ દસ મિનિટની વાર હતી. એક મહિનાથી વિશ્વેશનું શિડ્યુલ સાવ બદલાઇ ગયું હતું. જેને એલાર્મથી નફરત હતી તે એલાર્મ તેને ગમવા લાગેલું. જો કે હવે તો તે એલાર્મ જગાડે તે પહેલા જાગી જતો. મોબાઇલ સ્ક્રિન ઉપર વિશ્વેશ, કિરણ, આરવ અને માધવના ફેમીલી ગ્રુપ ફોટો પર નજર જતા તે ભૂતકાળની યાદોમાં સરી ગયો.
સર્જક : ડૉ. વિષ્ણુ એમ પ્રજાપતિ
1 post