[ ‘ભૂમિપુત્ર’ સામાયિક નવેમ્બર-2012માંથી સાભાર.] [dc]આ[/dc]પણી લોકશાહીમાં આપણા પસંદ કરેલા પ્રતિનિધિઓ દ્વારા જનતાની સાચી ભાવનાઓનું પ્રતિબિંબ નથી થતું, એ એક કડવું સત્ય છે. કારણ કે જે પ્રતિનિધિઓ જીતે છે તેમને કુલ જનતાના વીસ ટકા કે તેથી પણ ઓછા મત મળતા હોય છે. એટલું જ નહીં, ચૂંટણી પછી જે તડજોડો થાય […]
સર્જક : ડૉ. હેમંત સી. પટેલ
1 post