[‘મુંબઈ સમાચાર’ વસંત વિશેષાંક 2013માંથી સાભાર.] ‘નેક્સ્ટ કેન્ડિડેટ,’ મહેતા એસોસિયેટ્સની એસીમાં ઠંડી કરેલી કેબિનમાંથી અવાજ આવ્યો. ‘શું નામ તમારું…..?’ ‘આમ તો મારાં હજારો નામ છે, પરંતુ અહીં લખવા ખાતર કૃષ્ણલાલ વાસુદેવ યાદવ.’ ‘જુઓ એમ નહીં ચાલે…. પેન કાર્ડમાં શું નામ છે તમારું ?’ ‘પેન કાર્ડ….!! એટલે ?’ ‘એટલે ઈન્કમટેક્સમાં શું […]
સર્જક : તેજસ જોશી
2 posts
[‘નવનીત સમર્પણ’ ડિસેમ્બર-2011માંથી સાભાર.] કંઈક ઉદાસ મને મેં બસની બારીની બહાર નજર કરી. એકસરખાં ઊંચા ઊંચા વાદળો સાથે હસ્તધનૂન કરતા લીલાછમ પહાડો સદીઓથી સજા પામેલાની જેમ ઊભા હતા. એક અઠવાડિયું હિમાલયમાં ગાળ્યા પછી આવું અદ્દભુત કુદરતી સૌંદર્ય પણ પ્રિયજન વગર ફિક્કું લાગતું હતું. પત્ની અકારણ-સકારણ યાદ આવી જતી હતી. કાશ્મીર […]