[ તંત્રીનોંધ : સહજીવનનો પાયો છે સમજણ. આજે લગ્નજીવનમાં જ્યારે પરસ્પર સમજણનો અભાવ વર્તાતો જાય છે ત્યારે તાજેતરમાં પ્રકાશિત થયેલું પુસ્તક ‘દુલારું દામ્પત્ય’ સૌ કોઈએ વાંચવું રહ્યું. વિવિધ ક્ષેત્રના પ્રસિદ્ધ મહાનુભાવોએ તેમાં પોતાના સહજીવનની વાતો વાગોળી છે. એમાં રીસામણાં-મનામણાં, ઝઘડાં વગેરે બધું જ છે પરંતુ તે સાથે છે પરસ્પરનો આદર […]
સર્જક : દર્શના સુરેશ જોષી
1 post