(‘પ્રેમ : જિંદગીનું સરનામું’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) ઘણાબધા લોકોને આપણે કહેતા સાંભળીએ છીએ કે “મને પ્રેમ થયો છે.” પ્રેમ કરવાનો ન હોય, થઈ જાય. એ કહેવાની વાત નથી, અનુભવવાની વાત […]
સર્જક : દિનેશ દેસાઈ
3 posts
કોણ માપે છે હૃદયની છાપને ? કોણ પૂછે લાગણીની જાતને ? બ્હારનો દેખાવ હોવો જોઈએ, સૌ જુએ છે ફક્ત ભપકા-ઠાઠને. આંખમાં આંખો પરોવી જોઈ લો, તારવીને આપશે એ સાચને. એ ગમે ત્યારે’ય ચઢશે છાપરે, ક્યાં સુધી ઢાંકી શકો છો પાપને ? એ જ મારે, એ જ તારે છે સમય, કોઈ […]
ઊડવું, ફંગોળવું, બળવું, ઠરી જાવું, આદમીના હાથમાં ક્યાં છે મરી જાવું ? શોક, ભય, ઈચ્છા, અભીપ્સા, વાસના હર પળ, તે છતાં ક્યાં પાલવે, એથી ડરી જાવું ? નાવ, નાવિક ને હલેસાં, કેટલાં વાનાં ? છે કઠિન આ ઝાંઝવાનાં જળ તરી જાવું. પારખે ના જે સમયને-ઠોકરો ખાતું, તાજગી એમાં જ કે […]