૧. રૂમઝૂમતું કંઈક આવ્યું છે, કોઈ લઈ લો રે, કોઈ લઈ લો. મઘમઘતું કંઇક ફોર્યું છે, કોઈ ભરી લો રે, કોઈ લઈ લો. મીંચી ઉઘડતી આંખ વચાળે ઉજાસ થઈ પથરાતું, વાદળ-દળને છેદી, ભેદી, રેશમ-શું સ્પર્શાતું. સૂર્યકિરણનું તેજ સુંવાળું ચેતન ભરતું આવ્યું છે, કોઈ ઝીલો રે, કોઈ લઈ લો. સ્મિતની સંગે, અંતર […]
સર્જક : દેવિકા ધ્રુવ
1 post