[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.] તજો દોડધામો – મળી જાય ઝોકું, જુઓ, સૌ સુખો સાંકળી જાય ઝોકું ! ભલે હોય બાળક અગર હો બુઢાપો, અચાનક બધાંશું હળી જાય ઝોકું ! હશે ઑફિસો કે પછી પાઠશાળા નયનમાં જરા ખળખળી જાય ઝોકું ! ભરી પેટ હોંશે બપોરે જમ્યા હો, સરત રાખજો ના છળી જાય […]
સર્જક : દેવેન્દ્ર દવે
1 post