[‘શબ્દસૃષ્ટિ’ સામાયિકમાંથી સાભાર.] ગોપ રહ્યા નહિ હવે કવિજન ગોપી થઈને જીવે, શબ્દોના દોરા લઈ કવિ ત્યાં કૃષ્ણકવિતા સીવે. ગિરિધર ગિરિધર ગોખી માર્યું, કશું થતું ના ગોપીધાર્યું, માખણને અળગું મૂકીને છાશ નિરાંતે પીવે. કવિજન ગોપ થઈને જીવે. ગોકુળની ગલીઓ માનીને મહાનગરમાં ઘૂમે, ગમાણ કે ધેનુ નહિ તોયે મટકી લઈને ઝૂમે. કૃષ્ણચરણમાં […]
સર્જક : ધીરુ પરીખ
2 posts
ઘણીય વસ્તુઓ વેરવિખેર પડી હોય છે તોય કહીએ છીએ તો ઘર. વેરવિખેર મકાનો હોય તોય કહેવાય છે તો શેરી. વેરવિખેર હોય શેરીઓ, પણ કહેવાય છે તો શહેર. વેરવિખેર ટમટમે તારલા તોય કહેવાય છે ગગન. ઘણુંય હોય વેરવિખેર અંદર તોય તે કહીએ છીએ તેને જ મન. આમ વેરવિખેરનેય હોય છે પરોવતો […]