[‘પંચાત’ પુસ્તકમાંથી સાભાર. આપ ધૃતિબેનનો આ સરનામે dhrutika66@hotmail.com સંપર્ક કરી શકો છો.] ફરી એકવાર મળીએ સખી, ચાલને ફરી એકવાર મળીએ જે સપના જોયાં હતાં, ને વાયદા કર્યાં હતાં, એ યાદોના હિસાબ કિતાબ કરીએ, સખી, ચાલને ફરી એકવાર મળીએ પેલા આથેલાં આમળાં, અને બરફનાં ગોળા, એ સ્વાદના ચટાકા ફરી ભરીએ, સખી, […]
સર્જક : ધૃતિ
2 posts
[ એમ કહેવાય છે કે ‘પારકી પંચાત કરવી સૌને ગમે’ પરંતુ અમેરિકા સ્થિત નવોદિત સર્જક ધૃતિબેને પોતાની પંચાત કરીને ‘પંચાત’ નામનું એક સરસ મજાનું પુસ્તક પ્રકાશિત કર્યું છે. આ ‘પંચાત’ એટલે એમની ફેસબુકથી પબ્લિશ્ડ બુક સુધીની યાત્રા. ભાતભાતનાં લોકોને મળતાં અને જગતના અનુભવોમાંથી પસાર થતાં જે કંઈ સારું-નરસું જડ્યું તેને […]