[ ‘ગાય તેનાં ગીત’ પુસ્તકમાંથી સાભાર.] એટલો વિશ્વાસ તારે રાખવાનો હું બધા ધર્મો તજીને આવવાનો દીર્ઘતમ અંધારને નિરખી લીધો છે આંખને અંબાર શાને ભાળવાનો આ અભણ આદિ અગમ અંતો વિશે વ્યક્તમધ્યે જ્ઞાન કોને આપવાનો નભ હવા જળ સૂર્યજવાળા ને ધરા સાથમાં હું આપને પણ માંગવાનો આપણામાં આપણે રહેતા હશું એ […]
સર્જક : ધ્રુવ ભટ્ટ
[‘નવનીત સમર્પણ’માંથી સાભાર] હું ન હોઉં ત્યારે સભા ભરશો નહીં ન કોઈ લેખ લખશો ન લખાવશો મારા વિશે સામાયિકોનાં રૂપાળાં પાનાંની કિનારી કાળી તો કરશો જ નહીં મારી આ વિનંતી બે કારણે છે એક તો એ કે આ બધું થતું હોય ત્યારે શક્ય છે કે (મૃત્યુ પછી વિશે હું કંઈ […]
[ નોંધ : ક્યારેક કેટલીક કૃતિઓની શોધખોળ ખૂબ મહેનત માંગી લે છે. આજના આ લેખની બાબતમાં બરાબર એમ જ બન્યું છે. વર્ષેક અગાઉ ધ્રુવભાઈને મળવાનું થયું ત્યારે તેમણે આ સત્ય ઘટના રૂબરૂ કહી સંભળાવી હતી. તેમણે જણાવ્યું કે વર્ષો અગાઉ તે ‘નવનીત સમર્પણ’માં પ્રકાશિત થઈ હતી પરંતુ હવે તે મળવું […]
[ રીડગુજરાતીને આ ગીત મોકલવા બદલ ધ્રુવભાઈનો (કરમસદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9426331058 અથવા આ સરનામે dhruv561947@yahoo.com સંપર્ક કરી શકો છો.] આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા અહીંયા તો આવીને પડશે તે દેશું આ તમને ક્યાં અમથા જગાડવા આપને તો […]