[ ગુજરાત કેળવણી પરિષદના શિક્ષણવિમર્શ સત્રના ઉદ્દઘાટન નિમિત્તે તા. 5-9-2011ના દિવસે અપાયેલા વ્યાખ્યાનને આધારે ‘ભૂમિપુત્ર’માં પ્રકાશિત થયેલા લેખમાંથી સાભાર.] શિક્ષણ-વિમર્શ આપણે સહેજ વ્યાપક ફલક પર કરીએ. એનાં ત્રણ પરિમાણોનો વિચાર કરીએ. વ્યક્તિ, સમષ્ટિ અને સૃષ્ટિને સ્પર્શ કરતા શિક્ષણવિચારને આવરી લઈએ. પ્રખ્યાત વિજ્ઞાની અને ગણિતશાસ્ત્રી બર્ટ્રાન્ડ રસેલે એવું વિધાન કર્યાનું કહેવાય […]
સર્જક : નારાયણ દેસાઈ
2 posts
[‘ભૂમિપુત્ર’ સામાયિક જુલાઈ-2011માંથી સાભાર.] પ્યારી પુત્રી કાવુરી (કાઓરી), તારી સાથે ઓળખાણ હતી એટલે જેવું સાંભળ્યું કે તારો દેશ એક સાથે ત્રણ ત્રણ મોટાં સંકટોમાં ફસાયો છે, તેવું જ મારું મન તારા ભણી દોડી ગયું. મેં જ્યારે તારા ઘરનાં સંબંધીઓ અંગે પ્રશ્નો પૂછ્યા ત્યારે તેં તો મને એક ગંભીર પ્રશ્ન પૂછીને […]