[ રીડગુજરાતીને આ કાવ્ય મોકલવા બદલ નિખિલભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે joshinikhil2007@gmail.com સંપર્ક કરી શકો છો.] ઝાકળ ભીની પરોઢ ઓઢી જઈને બેઠા સરવર એક સ્મરણની હોડી હાલે છાતીને સમંદર એક ત્વચાની ભાષા ઉઘડે આંગળીઓના છેડે શ્વાસોનું ઓજારપછી આ રૂંવાડાને ખેડે કંઈ કેટલા અર્થ ઉગ્યા છે સ્પર્શ લિપીની […]
સર્જક : નિખિલ જોશી
1 post