(‘કોના બાપની હોળી’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તક રીડ ગુજરાતીને મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) આજે સિક્કાની બીજી બાજુની વાત કરવી છે. કેટલાક વખત અગાઉ, પતિને પત્ની કઈ રીતે સંબોધિત કરે તેની વાત કરી હતી. આજે બીજી બાજુ, મતલબ કે પતિ […]
સર્જક : નિરંજન ત્રિવેદી
[ ‘જનકલ્યાણ’માંથી સાભાર. ] અમેરિકન સમાજમાં એક ઉક્તિ બહુ પ્રસિદ્ધ છે – વર્ક, વુમન એન્ડ વેધર. એ ત્રણે અનપ્રિડિક્ટેબલ. એમના વિશે કોઈ આગાહી કરી શકાય નહીં. કશું કહી ન શકાય. મેં એનું સરળ ગુજરાતીકરણ કર્યું છે- માનુની, મોસમ અને મેનેજમેન્ટની કોઈ આગાહી કરી શકાય નહીં. મહિલાને માનુની પણ કહેવાય. માનુની […]
[ ‘ગુજરાત’ સામયિક ‘દીપોત્સવી અંક’-2012માંથી સાભાર.] [dc]છૂ[/dc]ટાછેડાની કંકોત્રી ન હોય. બસ થઈ જાય. લગ્નની કંકોત્રી હોય છે. સમાજને જણાવવાનું હોય છે કે અમે લગ્ન કર્યાં છે. પણ છૂટાછેડાની જાહેરાત લગ્નની જેમ નથી થતી. પણ જાપાનમાં એક છૂટાછેડાવાળા યુગલે કંકોત્રી છપાવી. આમ તો જાપાન રૂઢિચુસ્ત દેશ ગણાય છે. ત્યાં આપણી જેમ […]
[‘નવનીત સમર્પણ’ દીપોત્સવી અંકમાંથી સાભાર.] [dc]કે[/dc]ટલાંક કાર્યો એવાં છે કે મારી પહોંચ બહારનાં છે. તેમાંનું એક કાર્ય છે સમયપાલનનું. મારા માટે એ ભગીરથ કાર્ય છે. મારા મિત્રો સમયપાલનમાં મારી નિષ્ફળતાથી વાકેફ છે. અને તે લોકો મારા કિસ્સાઓમાં મીઠું-મરચું ભભરાવીને બધે કહેતા હોય છે. એમાં આધી હકીકત અને જ્યાદા ફસાના હોય […]
[‘ગુજરાત’ સામાયિક દીપોત્સવી અંક : સં.2067 માંથી પ્રસ્તુત હાસ્યલેખ સાભાર લેવામાં આવ્યો છે.] ત્રીસ વર્ષના વ્હાણા વીતી ગયા, અમેરિકામાં પરિમલને આવે. ભારતથી તે નીકળ્યો ત્યારે આડત્રીસનો હતો, અત્યારે તે સડસઠનો હતો. હવે નોકરીમાંથી નિવૃત્ત પણ થયો હતો. અમેરિકા હતો એટલે તે પાંસઠ વર્ષની ઉંમર સુધી નોકરી કરી શક્યો. ગુજરાતમાં હોત […]
[‘માર ખાયે સૈયાં હમારો’ પુસ્તકમાંથી હળવી શૈલીના બે રમૂજી લેખો અહીં સાભાર પ્રસ્તુત છે.] [1] નમ્રતા પણ ઘાતક બને છે ગેરસમજ ન કરતાં પ્લીઝ, નમ્રતા નામની કોઈ યુવતીની વાત હું નથી કરતો. નમ્રતા કે બીજી કોઈ યુવતી ઘાતક છે એવું હું કહેવા નથી માગતો. હું વાત કરું છું નમ્રતા નામના […]
[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘માર ખાયે સૈયાં હમારો’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત હાસ્યલેખને અંતે આપવામાં આવી છે.] [1] રાઘવજીએ ખાધું મોંઘામાં મોંઘું કેળું ! સત્યનારાયણની કથામાં આવતી કલાવતી કન્યા જેવી જ મોંઘવારી છે. રાતે ન વધે તેટલી દિવસે […]