(‘વિવેકગ્રામ’ના જુલાઈ-૨૦૧૫ના અંકમાંથી સાભાર) સ્વામી વિવેકાનંદે કેળવણી વિશે વાત કરતાં એક પ્રસંગ ટાંક્યો છે. ‘ન્યૂયોર્ક’માં આયરલેન્ડથી ઊતરી આવતા જ્ઞાની વસાહતીઓને હું જોતો; તેઓ કચડાયેલા, બેસી ગયેલા ચહેરાવાળા, વતનમાં સર્વસંપત્તિ વિહોણા થઈ પડેલા, પૈસા વગરના અને જડબુદ્ધિના, માત્ર લાકડી અને તેને છેડે ફાટેલા કપડાંનું એક પોટલું લટકતું હોય તેટલી જ મિલ્કત […]
સર્જક : નિરુપમ છાયા
1 post