[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.] મને ઘણી વાર લેખક પુસ્તકનું અંગ લાગે છે ને ઘણી વાર એથી અવળું પણ સત્ય લાગે છે ! ઘણી વાર એ બંને કલમની આડપેદાશ (બાય પ્રોડક્ટ !) પણ લાગે છે, કારણ કે કલમથી કરિયાણાનો હિસાબ પણ લખાય છે ! લાગવાનો કોઈ ઈલાજ કે અંત હોય છે […]
સર્જક : નિર્મિશ ઠાકર
[ નિર્મિશભાઈના ‘હાસ્યથી રુદન સુધી’ પુસ્તકમાંની કેટલીક કૃતિઓ આપણે અગાઉ માણી હતી. આજે માણીએ વધુ બે કૃતિઓ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે નિર્મિશભાઈનો (સુરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nirmish1960@yahoo.com અથવા આ નંબર પર +91 9427504245 સંપર્ક કરી શકો છો. આજે એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો […]
[‘નિર્મિશાય નમઃ’ પુસ્તકમાંથી સાભાર.] [dc]ચો[/dc]માસુ આવે ને મચ્છર વધી પડે, એમ નવરાત્રિ આવતાં જ હાર્મોનિયમ શીખનારાઓ વધી પડતા હોય છે ! ઘણા તો ઔરંગઝેબના વંશજ હોય એવી સ્પષ્ટ મુખાકૃતિ લઈ મારે ઘેર પધારે અને પૂછે : ‘સાંભળ્યું છે કે તમે પેટી શિખવાડો છો, વાત ખરી ?’ ‘એ હું નહીં. સામે […]
[‘હાસ્યથી રુદન સુધી’ પુસ્તકમાંથી સાભાર.] ‘નિમ્મેસભૈ, ટમારું મોનું બરાબર લાગે છ, પન…’ ‘મોનું ? એ વળી શું ?’ ‘ફેઈસ, ટમારો ફેઈસ….’ ‘આઈ સી, મારું મોઢું…..’ ‘એ જ ટો કેઉં છ, કે મોનું ટો ટમારું બરાબર, પન હૅરસ્ટાઈલમાં કાંઈ ગરબડ લાગે છ.’ ગનપટ હુરતીએ કહ્યું. ક્યારેક મને આ ગનપટ હુરતીની વાત […]
[ હાસ્યલેખક શ્રી નિર્મિશભાઈ ઠાકરના પુસ્તક ‘નિર્મિશાય નમઃ’માંથી સાભાર.] પોતાનું પાસું સદ્ધર – ઊંચું બતાવવાની આદત આમ તો મનુષ્યમાત્રમાં હોય છે, પણ સ્ત્રીઓમાં એ થોડી વધારે. ‘મેલો ને યાર એની વાત, મારું તો જીવતર એણે ધૂળધાણી કર્યું છે !’ એમ પોતાની પત્ની વિષે નિખાલસપણે કહી, મિત્ર સાથે અડધી ચા મારી […]