(‘અભિયાન’ સામયિકના ઓક્ટોબર, ૨૦૧૬ના દીપોત્સવી વિશેષાંક ભાગ-૨માંથી સાભાર) નવ્યા લાઈબ્રેરીમાંથી બહાર નીકળી ત્યાં જ વાવાઝોડાની જેમ અવિનાશ એની પાસે ધસી આવ્યો અને હાંફતા અવાજે એકીશ્વાસે બોલી ઊઠ્યો. “નવ્યા, મારી સાથે આવી શકીશ ? ક્યાં, ક્યારે, કેમ એવા કોઈ સવાલ પૂછ્યા સિવાય મારી સાથે નીકળી પડીશ ? મારા પર વિશ્વાસ રાખી […]
સર્જક : નીલમ દોશી
(‘જનકલ્યાણ’ સામયિકના માર્ચ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) ઘડિયાળ નવ વાગ્યાનો સમય બતાવતી હતી. થોડી થોડીવારે વાદળના પંજામાંથી છટકીને સૂરજનાં બે-ચાર તોફાની ચાંદરડાં ઘરમાં હડિયાપટ્ટી કરી જતા હતા, પણ સુરેખાને એની સામે જોવાની ફુરસદ ક્યારે હોય છે ? સંચાની ઘરઘરાટી રાત-દિવસ ચાલે ત્યારે જ બે છેડા ભેગા થાય છે. આ ક્ષણે સુરેખાનું […]
(‘નવચેતન’ સામયિકના દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર) જ્યાં તું બાંધે મને કે, હું બાંધું તને, નક્કી એ જ છે ખરું બંધન… સંબંધ… સમ બંધ… જે બંધન બંને તરફ સરખું છે તે સંબંધ… ગર્ભનાળ સાથે શરૂ થતા સંબંધો, લોહીમાં ધબકતા સંબંધો કે શ્વાસ જેટલા જરૂરી બનતા સંબંધો… દરેક સંબંધો એકસાથે અનેક પરિપ્રેક્ષ્યમાં જીવાતા […]
(‘આઈ ઍમ શ્યૉર’ પુસ્તકમાંથી. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) વસંતરાય કોરીધોકાર આંખે પત્નીની નનામી જતી જોઈ રહ્યા. કાંધ દેવા ગયા ત્યાં ચક્કર આવતાં લથડિયું ખાઈ ગયા. તેથી અંતિમ સહારો પણ ન આપી શક્યા. સૂઈ […]
[ રીડગુજરાતીને આ વાર્તા મોકલવા માટે નીલમબેનનો (ભુવનેશ્વર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nilamhdoshi@gmail.com સંપર્ક કરી શકો છો.] ખડકની ધાર પાસે આવીને એક ક્ષણ તે અટકી…પણ..ના…હવે આગળ પાછળનો કોઇ વિચાર નહીં.. મન મક્કમ કરી તે ઝંપલાવવા જતી જ હતી ત્યાં પાછળથી કોઇએ તેનો હાથ પકડયો…ચમકીને યુવતીએ પાછળ જોયું..લગભગ […]
[ રીડગુજરાતીને આ વાર્તા મોકલવા બદલ નીલમબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nilamhdoshi@gmail.com સંપર્ક કરી શકો છો.] લાગે છે જયારે જીવનમાં કંઇ જ બચ્યું નથી જીવનની એ નવી જ શરૂઆત હોય છે. ડો. રઇશ મનીયારની આ નાનકડી પંક્તિ બહુ મોટી વાત કહી જાય છે. જીવનમાં નિરાશાના, દુ:ખના, વેદનાના […]
[ રીડગુજરાતીને આ વાર્તા મોકલવા બદલ નીલમબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nilamhdoshi@gmail.com સંપર્ક કરી શકો છો.] ‘આરોહી, આપણે કોલેજ જીવનની શરૂઆતથી એકબીજાને ઓળખીએ છીએ..સાથે ફર્યા છીએ..એકમેક માટે લાગણી છે…’ ‘હા, એ કંઇ નવી વાત કયાં છે ?’ ‘નવી તો નથી. પરંતુ…’ ‘શું પરંતુ ? અચકાય છે શું […]
[‘નવનીત સમર્પણ’ જૂન-2012માંથી સાભાર. આપ નીલમબેનનો (ઓરિસ્સા) આ નંબર પર +91 9556146535 અથવા આ સરનામે nilamhdoshi@yahoo.com સંપર્ક કરી શકો છો.] [dc]ફો[/dc]ન પર ત્રાટક કરતી હોય તેમ આરતી તેની સામે જોતી બેઠી હતી. હમણાં અનૂપનો ફોન આવવો જ જોઇએ. મનમાં એક ચિંતા, ભય, આશંકાનો ઓથાર….શું આવશે રીપોર્ટ ? કંઈ માઠા સમાચાર […]
[સાસુ અને થનાર વહુ વચ્ચે પત્ર સ્વરૂપે લખાયેલ સુંદર જીવનપ્રેરક સંવાદનું આ પુસ્તક ‘સાસુ-વહુ.com’ નામે તાજેતરમાં પ્રકાશિત થયું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. આપ શ્રીમતી નીલમબેન દોશીનો આ સરનામે nilamhdoshi@yahoo.com અથવા આ નંબર પર +91 9556146535 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત […]
[ રીડગુજરાતીને આ રમૂજી વાર્તા મોકલવા માટે શ્રીમતી નીલમબેન દોશીનો (ભુવનેશ્વર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nilamhdoshi@yahoo.com અથવા આ નંબર પર +91 9556146535 સંપર્ક કરી શકો છો.] બસ હવે તો એક મહિનો… છેલ્લો મહિનો…પછી પત્નીની….અનુરાધાની બધી ફરિયાદ દૂર થઈ જશે. પછી તો સમય જ સમય છે. હવે પત્નીના […]
[ ટૂંકીવાર્તાના પુસ્તક ‘પાનેતર’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રીમતી નીલમબેન દોશીનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9556146535 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાને અંતે આપવામાં આવી છે.] [1] તરલ અને હીર વરસો પછી તરલ અને હીર બંને બહેનપણીઓ સાવ જ આકસ્મિક […]
[ થોડા સમય અગાઉ પ્રકાશિત થયેલ પુસ્તક ‘અંતિમ પ્રકરણ’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ગૂર્જર પ્રકાશનનો ખૂબ ખૂબ આભાર. આપ લેખિકાનો આ સરનામે nilamhdoshi@yahoo.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાને અંતે આપવામાં આવી છે.] ‘જીવનની અંતિમ સાંજ….! બસ, હવે બહુ થયું. આ જીવનનો કોઈ અર્થ નથી. […]