[‘અખંડ આનંદ’ માંથી સાભાર.] દોસ્ત નિષ્ફળતા લાખ આવે છે, દિલને મજબૂત તો બનાવે છે. રોટલો તો મળ્યો ભિખારીને, રાતને ઓટલો વિતાવે છે. મૂળથી આ શિખર સુધીનું દુઃખ, જો, અધૂરું ફરી લખાવે છે. આંગણું જે ગરીબ ઘરનું છે, ત્યાં જ પંખીનું ટોળું આવે છે. હું ય ભાંગીને ભુક્કો થઈ જઉં, એક […]
સર્જક : નીલેશ પટેલ
1 post