[ ‘દરમિયાન’ ગઝલસંગ્રહમાંથી સાભાર.] સૌએ મળી, પરસ્પર કેવો સહયોગ કરી લીધો, કેવી હશે એ પળ કે, મારો ઉપયોગ કરી લીધો. નાતો નિર્મળ ને તરલ પ્રવાહ જેવો હતો, પવન જરા પલટાયો, તો આ વિયોગ કરી લીધો. સમસ્યાના મૂળમાં જુઓ હકીકત ખબર પડે, સત્તાના મદમાં સત્યનો જો પ્રયોગ કરી લીધો. એ લોકના […]
સર્જક : નૈષધ મકવાણા
2 posts
બીજ એવું વાવ, કે ફાલી ફૂલી શકે, નિષ્ઠા તું ટકાવ કે ફાલી ફૂલી શકે. જિંદગી છે ચંદન જેમ ઘસીને જો, ખુશ્બૂ એ પ્રસરાવ, કે ફાલી ફૂલી શકે ! કષ્ટ ને કઠિનાઈ, તો હરડગર મળે, કષ્ટોને જલાવ, કે ફાલી ફૂલી શકે ! અભાવ હો ભલે, તું સ્વભાવ એવા કર, છોડ તું […]