[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક ડિસેમ્બર-2011માંથી સાભાર.] આપણને જે ભાષામાં સપનાં આવે એ આપણી માતૃભાષા મને હજીય ફિલાડેલ્ફિઆમાં સપનાં ગુજરાતીમાં આવે છે. પણ મારી આસપાસના કેટલાક ગુજરાતીઓ ઉમાશંકરની છબિ જોઈને સતત પૂછ્યા કરે છે : ‘આ કોની છબિ છે ?’ ‘આ કોની છબિ છે ?’ અને મારું સપનું નંદવાઈ જાય છે. (સપનાંનાં હૈયાંને […]
સર્જક : પન્ના નાયક
1 post