(‘નવનીત સમર્પણ’ સામયિકના ઓક્ટોબર, ૨૦૧૫ના અંકમાંથી સાભાર) વટાણા ફોલતાં સંધ્યા એકદમ ચોંકી ગઈ. તાજા, લીલાછમ દેખાતા વટાણાની અંદર એવા જ કલરની મોટી ઇયળ ગૂંચળું વળીને બેઠી હતી. દૂરથી તો ખ્યાલ જ ન આવે કે ઇયળ છે. ઇયળ સહેજ સળવળીને બહાર નીકળવા મથામણ કરવા લાગી. સંધ્યા એના સળવળાટને થોડી વાર જોઈ […]
સર્જક : પારુલ કંદર્પ દેસાઈ
3 posts
[ શ્રી વીનેશ અંતાણી દ્વારા સંપાદિત ‘2005ની શ્રેષ્ઠ વાર્તાઓ’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.] પોતાની વ્યાકુળતા તરફ કોઈનું ધ્યાન ન જાય એ રીતે, ટૂંકા પણ ઝડપી પગલે, સામા મળે તેની સાથે સ્મિત ફરકાવતી, ઝાકઝમાળભર્યા, ફૂલોની સુગંધથી તરબતર અને અનેક પ્રકારના અવાજોથી ઘેરાયેલા વાતાવરણમાંથી તે બહાર […]
‘મૌલી, ઊઠવું નથી ? જો, ટાઈમ થઈ ગયો છે.’ આલોકનો અવાજ સાંભળીને ઊંઘરેટી આંખો સાથે મારો હાથ બાજુમાં ગયો તો જાણે કે ખાલી કૂવામાં ડોલ પડી ! અરે, આલોક ક્યાં ! આટલો વહેલો તો એ કોઈ દિવસ ઊઠતો નથી. હંમેશા પહેલાં મને ઉઠાડે અને હું બ્રશ કરી ચા મૂકું પછી […]