રક્ષણને માટે લોકો ઘર, ખેતરની આસપાસ કાંટાળા થોરની વાડી કરતાં હોય છે. તમને સાચવવા માટે મેંય આ સંબંધો રૂપી થોરને મારી આસપાસ વાવ્યો છે. તેના કાંટા મનને ચૂભે છે અને એ સહન કરવું છે, તમારી રક્ષા માટે તમે મારા આત્મામાં સમાઈ શકો તે માટે. એક ઘડી એવી આવશે કે, જેમાં […]
સર્જક : પ્રતિભા ગજેરા
1 post