[‘મારો એડિનબરાનો પ્રવાસ’ પુસ્તકમાંથી સાભાર. ] વહેલી સવારે હીથરો એરપોર્ટ પર ઊતર્યો ત્યારે બિપિનભાઈ મને આવકારવા ઊભા હતા. એમનું ઘર હાઈ વિકોમમાં, એટલે કે ઘણે દૂર હતું. એવા પ્રતિકૂળ સમયે હાજર થઈ જવા માટે એમને લગભગ આખી રાતનો ઉજાગરો થયો હશે. મારી સૂટકેસ ઉપાડીને આગળ થતાં એમણે કહ્યું, ‘ચાલો.’ ‘કયાં […]
સર્જક : પ્રવીણસિંહ ચાવડા
1 post