ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી; કે સારા હોય છે એની દશા સારી નથી હોતી. ખૂબી તો એ કે ડૂબી જાય તો લઈ જાય છે કાંઠે, તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી. સિતારા શું કે આવે છે દિવસ રાતોય ગણવાના, હંમેશાંની જુદાઈની દશા સારી નથી હોતી. જગતમાં […]
સર્જક : બરકત વીરાણી
2 posts
આખી દુનિયામાં બિચારાં એક તું ને એક હું, એક બીજાના સહારા એક તું ને એક હું. જેની વચ્ચેથી વહે છે પ્રેમનો એક જ પ્રવાહ, એ નદીના બે કિનારા એક તું ને એક હું. ચાંદસૂરજને ય ઈર્ષા થાય છે જેની કદી, બે જ છે એવા સિતારા એક તું ને એક હું. […]