[‘ફીલિંગ્સ’ સામાયિક ઑગસ્ટ-2011માંથી સાભાર.] વેલી ઑફ ફલાવર્સ ! ફૂલોની ઘાટી ! પ્રકૃતિપ્રેમીઓ માટે આ નામ અજાણ્યું નથી, પણ હજુ ઘણા ઓછા લોકો આ અદ્દભુત સૌંદર્ય વિશે જાણે છે અને ત્યાં જાય છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમાલયની ઉત્તરીય રેન્જમાં આશરે 12,500 ફૂટની ઊંચાઈએ આવેલી આ ખીણમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિના દરમિયાન સેંકડો […]
સર્જક : બેલા ઠાકર
1 post