‘અગોચર’ના નામે ચરી ખાય ઈશ્વર, ને ભક્તોની નાવે તરી જાય ઈશ્વર. સુકર્મોનું લૈ લે એ ઍડવાન્સ પેમેન્ટ ને ફળ આપતાં છેતરી જાય ઈશ્વર પરાભવની શિશિરે ઘટાદાર બનતો, ને પ્રભુતા-વસન્તે ખરી જાય ઈશ્વર. ભરચક સ્થળોમાં એ ગંઠાઈ જાતો ને એકાન્ત-ગાંઠે સરી જાય ઈશ્વર. વસે સાવ નિર્ભય એ નાસ્તિકની ભીતર, ને આસ્તિકને […]
સર્જક : ભાનુપ્રસાદ ત્રિવેદી
1 post