[‘શાશ્વતગાંધી’ સામાયિક ડિસેમ્બર-2012માંથી સાભાર.] સૂતરશા તંતુથી ગૂંથી સતના શ્વાસે શ્વાસે, ભોજનથી નહીં નભી જિંદગી ઝાઝેરા ઉપવાસે. પવનપાતળી કાયા કરતી બલવાનોને મ્હાત, વેણથકી અણિયાળી ભારે મૌનતણી તાકાત. હાથ જોડતાં વહે નમ્રતા નિશ્ચયમાં નક્કરપોલાદ, ફૂલસમાણી કોમળ વાણી દે ક્રાન્તિને સાદ. કરી મહેલની નહીં ઉપેક્ષા વધુ કુટિરની પાસ, આમ જુઓ તો દંડી સાધુ […]
સર્જક : ભાનુપ્રસાદ પંડ્યા
1 post