[ રીડગુજરાતીના સૌ વાચકમિત્રોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ….. જય હિંદ.] [ ‘કવિતા’ સામાયિકમાંથી સાભાર.] હું નદીને ચાહું છું, કારણ કે, એ નિરંતર વહ્યા કરે છે, મારી ભીતર, ક્યારેક કિનારા છલકાવતી, ક્યારેક પછાડતી ઊંડી ઊતરી જતી કરાડમાં ને ફરી ઊભરી આવતી અવિરત સરવાણીમાં હું વૃક્ષને ચાહું છું, કારણ કે, એ નિશ્ચલ ઊભું […]
સર્જક : ભારતી રાણે
1 post