[ ગત 16મી જૂનના રોજ ‘ફાધર્સ-ડે’ આ જગતે ઉજવ્યો. આ નિમિત્તે કંઈક અલગ પ્રકારનો, આધુનિક રિસર્ચનો સમાવેશ કરતો આ લેખ રીડગુજરાતીને મોકલવા બદલ શ્રી ભુપેન્દ્રસિંહભાઈનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે brsinh@live.com સંપર્ક કરી શકો છો.] એક વૃક્ષ એના બીજને પવન દ્વારા માઇલો દૂર મોકલી આપે છે. એ […]
સર્જક : ભુપેન્દ્રસિંહ રાઓલ
1 post