Posts Tagged "ભૂપત વડોદરિયા"

દોસ્તીથી શું લાભ ? – ભૂપત વડોદરિયા

(દોસ્તી નામના સંબંધથી માણસને લાભ થાય કે નુકસાન ? મિત્રતામાં લાભ કે નુકસાનને સ્થાન છે ખરું ? આવા જ પ્રશ્નોનો જવાબ તમને આ લેખમાંથી કદાચ જડશે. જિંદગીના એક સુંદર મૈત્રીસંબંધને સ્પર્શતો આ લેખ ‘જિંદગી ઝિંદાદિલીનું નામ’ પુસ્તકમાંથી આજે અહીં પ્રસ્તુત કર્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) સંપત્તિ મિત્રો મેળવી આપે છે […]

ઉપાસના – ભૂપત વડોદરિયા

[ ‘ઉપાસના’ પુસ્તકમાંથી સાભાર.] [1] અંતરતમ ઊંડાણમાંથી જાગેલો પોકાર ભગીરથ પુરુષાર્થ કર્યા પછી ઓચિંતા નીચે પટકાઈ ગયા જેવું થાય ત્યારે માણસે શુ કરવું? આ પ્રશ્નનો જવાબ બ્રિટનના એક સમર્થ વડા પ્રધાન વિંસ્ટન ચર્ચિલે આપ્યો છે. ચર્ચિલની જિન્દગી એવી હતી કે તે 60 વર્ષના થયા ત્યાં સુધી એવું જ બનતું રહ્યું કે ચાર પગથિયાં ચઢે અને […]

સવારની ચા નો કપ સાંજે ! – ભૂપત વડોદરિયા

[પુનઃપ્રકાશિત] એક બૅંક અધિકારીને સાત વરસ પહેલાં મળવી જોઈતી બઢતી છેક હમણાં મળી એટલે તે અંગેના અભિનંદનનો સ્વીકાર કરતાં તેમણે અફસોસ પ્રગટ કર્યો કે, સવારે ચાના કપની રાહ જોતા બેઠા હોઈએ અને ચાનો કપ સાંજે મળે તેવું થયું ! માણસ આ કે તે પ્રાપ્તિ માટે પોતાના મનથી એક સમયબિંદુ નક્કી કરી નાંખે છે. તે ક્ષણે […]

મારા પોતાના જ પ્રશ્નો છે એટલે મને મૂંઝવે છે – ભૂપત વડોદરિયા

[ પંચામૃત શ્રેણીના ‘અભિષેક’ પુસ્તકમાંથી સાભાર.] [dc]એ[/dc]ક નિવૃત્ત સરકારી અધિકારીએ પ્રશ્ન કર્યો : વર્ષો સુધી સરકારમાં રહ્યા અને અન્ય લોકોના પ્રશ્નો સાંભળ્યા અને તેનો કોઈને કોઈ ઉકેલ કે જવાબ રજૂ કર્યો તેમાં મારી ફરજનો મુદ્દો હતો. એમાં અંગત રીતે હું ક્યાંય સંડોવાયેલો નહોતો. પણ હવે મને લાગે છે કે મારી સામે પ્રશ્નો ને પ્રશ્નો જ […]

પ્રશ્નો – ભૂપત વડોદરિયા

[‘પંચામૃત’ પુસ્તકમાંથી સાભાર.] [dc]મા[/dc]ણસને કોઈ વાર એવી લાગણી થાય છે કે મારા પ્રશ્નો મારો પીછો છોડે તો હું શાંતિથી જીવી શકું ! પણ પ્રશ્નો તો દરેક માણસને હોય જ છે અને જિંદગી છે ત્યાં સુધી પ્રશ્નો તો રહેવાના જ ! એવો એક પણ માણસ જોવા નહીં મળે જેને નાના કે મોટા પ્રશ્નો પરેશાન કરતા ન […]

Copy Protected by Chetan's WP-Copyprotect.